મિલની ચાલીમાં આવેલા ગાંધી નિવાસ વાળા ખાંચાના રહીશો દ્વારા રજૂઆતના અનુસંધાને પેવિગ બ્લોક નાખવાનુ કામ મંજૂર

વડવા વોર્ડ નં 2ની વણથંભી વિકાસ યાત્રા ચાલુ રાખતા શ્રી રહીમભાઈ કુરેશી**
કરાવેલ જેનુ આજરોજ ખાતમુરત કરવામાં આવ્યું જેમાં મુકેશ વાઢૈયા ( પ્રજાપતિ) તથા આ વિસ્તારના રહીશો જેસીંગભાઇ મકવાણા કિશોરભાઈ શાંડીસ, ગીરીશભાઈ ખીમજીભાઈ, રમાબેન રામજીભાઈ, આને રીટાબેન જેસીંગભાઇ મકવાણા દ્વારા કરવામાં આવ્યું અને આ કામની ખુશીમાં લતા ના દરેક નાગરિકોએ શ્રી રહીમ ભાઇ કુરેશી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ
રિપોર્ટર: એજાદ શેખ રીપોર્ટર