માંડવીમાં કોઈ અજાણ્યા ચોરોની ટોળીએ બાઈકની કરી ચોરી.
શહેરમાં આવેલ નવાપુરા કાઠી ચોકમાં ઘર પાસે પાર્ક કરેલ મોટર સાઇકલને કોઈ અજાણ્યા ચોર ચોરી કરી ગયા. મળેલ વિગતો મુજબ ગત તા .૫ -૬ /૨ -૧૮ તે રાત્રિના સમય દરમ્યાન ઘર પાસે પાર્ક કરેલ ટી.વી.એસ. કંપની યુટીટર મોટર સાઇકલ નં.જી.જે ૧૨ સી .એન . ૨૬૪૮ કી .રૂ . ૨૦/- હજારની કોઈ અજાણ્યા ચોર ચોરી જતા માંડવી પોલીસે બાઇક માલિક જેનબ અલી અસગર નજમુદિન વોરાની ફરિયાદ પરથી ગુનો નોંધી સહાયક ફોજદાર ભુરાભાઈ વલવાઇએ તપાસ હાથ ધરી પીએસઓ જેન્તીભાઈ ચૌહાણે જણાવ્યુ હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.