અબડાસા તાલુકાનાં ગઢશીશા તરફ જતાં નરેડી પાસે બાઇક સ્લીપ થતાં એક શખ્સ ઘાયલ.
અબડાસા તાલુકાનાં બીટીયારી ગામે રહે, બુધીયા આચાર મહેશ્વરી પોતાની બાઈકથી બીટીયારીથી ગઢશીશા તરફ જતાં નરેડી નજીક ગાય આડી આવતા બાઇક સ્લીપ થઈ જતાં ઇજાઓ પહોંચતા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.