રાપર તાલુકાનાં આડેસર ગામ પોલીસ ચેકપોસ્ટ પાસે એક કારમાં ૨૪ ઇંગ્લીશ બોટલ ઝડપાઇ.
રાપર તાલુકાનાં આડેસર ગામના પોલીસ ચેકપોસ્ટ પાસેથી પોલીસ દ્વારા કાર નં.જી.જે. ૧૨ એ.ઇ. ૮૫૮૧ વાળી આ કારમાંથી કિ.રૂ. ૮૪૦૦ /- નો બોટલ નંગ-૨૪ મળી આવતા દ્વારકાના નરેન્દ્ર અજણ સોનગ્રા ( સથવારા) અને મનસુખ અરજણ સોનગ્રા ( સથવારા) આ બંને જણને પોલીસે ઝડપી પાડ્યા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.