માંડવી તાલુકાનાં કોડાય ગામની સીમમાં જમીન કૌભાંડ ના આરોપી પુરાયા કાનૂનના પીંજરામાં
માંડવી તાલુકાનાં કોડાય ગામની સીમમાં પાસે આવેલ જમીનના જાલી વારસાઈ અને નોંધ થવાના પ્રકરણમાં માંડવી પોલીસે મૂળજી રામજી રાજગોર,ચૂનીલાલ મેઘજી રાજકોટ,મોહન સામજી રાજગોર ને ઝડપી પાડ્યા હતા. અને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે આ ત્રણેય શખ્સઓને પાલારા જેલમાં મોકલી આપ્યા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.