ફ્બ્રુઆરી ૨૦૧૮ દરમ્યાન કચ્છ જિલ્લા સાડા-છ લાખ પશુઓના ખર્વો મોવસા રોગ નાબુદ કરવા રસીકરણ કરવામાં આવશે .
ફેબ્રુઆરી ૨૦૧૮ દરમ્યાન કચ્છ જિલ્લાના સાડા -છ લાખ પશુઓને ખર્વો મોવસા રોગ નિયંત્રણ કાર્યક્રમમાં રસીકરણ કરવામાં આવશે. જેમાં કચ્છ જિલ્લાના તમામ પશુઓ આ રોગ થી વાકેફ છે. આ રોગ પશુઓને છારીયો થાયતો મોં માં ચાંદા પડે અને પગની ખરીયો પણ પાકે જેથી પશુઓને શારીરિક પીડા થાય અને દૂધ ઉત્પાદન ઘટી જાય છે . જે અનુસંધાને આ બાબતને ધ્યાનમાં લઈ આઠ થી છ વર્ષ આ ઝુંબેશ હાથ ધરવામાં આવે જેમાં જિલ્લા પંચાયત પશુપાલન શાખાનો તમામ સ્ટાફ પ્રાથમિક પશુપાલન વારંવાર કેન્દ્રનો સ્ટાફ જિલ્લાની તમામ પશુપાલન કચેરીઓનો સ્ટાફ અને પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠડ ૧૦ પશુઓના પોતાના તમામ સ્ટાફની મદદથી આ કામગીરી હાથ ધરી લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.