ભુજની જી.કે જનરલમાં કોઈ અજાણ્યા શક્સને સારવાર બાદ ડોક્ટર દ્વારા હોસ્પિટલની બહાર કઢાયો :ડોક્ટરની બેદરકારી અંગે અગાઉ પણ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન .
.ભુજ શહેરની જી.કે. જનરલ હોસ્પિટલમાં જાણવા મળતી વિગતો અનુસાર ૧૦૮ અમ્બ્યુલન્સ દ્વારા એક અજાણી વ્યક્તિને દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આ વ્યક્તિને જી.કે. જનરલમાં ટ્રીટમેન્ટ અપાયા બાદ ડોક્ટરે આ વ્યક્તિને બહાર કાઢી નાખ્યો હતો અને આ વ્યક્તિ ૬ થી ૭ દિવસ ગેટની પાછળ બેઠતો જોવા મળેલ હતો જેથી કોઈ જાગૃત નાગરિકે આ વ્યક્તિ વીશે જણાવ્યુ હતું જેમાં આ વ્યક્તિના હાથમાં સોઈ પણ લાગેલી હતી જેથી આ અજાણ્યા શખ્સ પાછળ જી.કે.જનરલના ડોક્ટર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવ્યું ન હતું જેથી આવા ડોક્ટરો બાબતે અગાઉ પણ કલેક્ટર શ્રી ને રજૂઆતો કરવામાં આવેલ છે અને આ બાબતે કલેક્ટર શ્રી દ્વારા પણ ધ્યાન દોરવામાં આવ્યું નથી જેથી ભુજની પ્રજાને જાગૃત કરવા માટે જેવી રીતે અહી કોઈ અજાણી વ્યક્તિ મળેલ છે તેવી જ રીતે ભુજની બીજી કોઈ પ્રજા પણ મળશે. જેથી અદાણી સંચાલિત જી.કે. જનરલને આડણીથી દુર કરવામાં આવી હતી
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.