કલેકટર કચેરી ખાતે ઓપન હાઉસ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું :વિવિધ વિભાગોના ૫૧ ઓર્ડર અપાય
કચ્છ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જમીન ,મહેસૂલના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ અંતર્ગત, ક્લેકટર કચેરીએ ઓપન હાઉસ મિટિંગ યોજાયેલ આ મિટિંગમાં તમામ કચેરીઓના વડા સહિત અરજદારો રૂબરૂ હાજરી રહી આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો . તમામ આવેલ અરજદારોને સ્થળ ઉપર સાંભળી અરજીઓનો નિકાલ અરવમાં આવ્યો હતો .
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.