ભુજના સહયોગ હૉલ ખાતે શ્રમ રોજગાર ગુજરાત રાજ્ય દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું :૨૩ કંપનીઓ સહિત અન્ય એજન્સીઓ જોડાઈ .
શ્રમ , રાજગોર ગુજરાત રાજ્ય દ્વારા આયોજીત રોજગારભરતી મેળો ,રોજગાર શિખીર ભુજ મધ્ય યોજાયેલ .આ મેળામાં ૨૩ કંપનીઓ ,સહિત અન્ય એજન્સીઓએ ભાગ લીધેલ આશરે ૧૨૦૦ થી વધુ જગ્યામાં ભેરતી કરાશે આ કાર્યક્રમમાં કલેક્ટર ,કચ્છ યુનિવર્સસિટી ,ઉપકુલપતિ કચ્છ જિલ્લા ઉધોગ કેન્દ્રના વડા,સહિત અન્ય અધિકારીઓ , પદાધિકારીઓ ઉપસ્થિત રહતા હતા આ પ્રસંગે નાયબ વડા દેનેશભાઈ પરમારે આ બાબતે જણાવેલ કે કચ્છમાં વર્ષમાં ૩૦ જેટલા ભરતી મેળા યોજીએ છીએ ૫૦૦ જેટલા રોજગારો ઇચ્છુક યુવાનો આ રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત છે. કચ્છના યુવાનોને વધુથી વધુ સ્થાનિકે રોજગારી મળે રહે તે બાબતને પ્રાધાન્ય ,અગ્રતા અપાસે ૨૩ કંપનીઓના વડાઓ દ્વારા અહી ઉપસ્થિત રહી .રોજગારી ઇચ્છુક યુવાનોનું મંતવ્ય,ક્યાં વિષયમાં નિપુણતા ,અનુકૂળ જગ્યાઓ , તેમજ અન્ય બાબતો ધ્યાન રાખી તેમને રોજગારી અપાશે. કલેક્ટર ,ઉપકુલપતિ જિલ્લા ઉધોગ કેન્દ્રના વડાઓએ જણાવેલ કે ,આવા કાર્યક્રમોથી બેરોજગારી દર ઘટશે .કંપનીઓને તેમની જરૂરિયાતો પૂરી થાસે ,તેમજ તેમને અનુકૂળ જોખવાળા યુવાનો મળશે .યુવાનોને તેમની મનપસંદ જોબ મળશે.તેમની પ્રતિભા ખીલશે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.