ધ્રાંગધ્રા સબ જેલમાં નાસી ગયેલ એક કેદી આખરે પકડાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે હત્યા કેસની કોશિશ નો ઈસમ જેલ ની દીવાલ કૂદીને ભાગી ગયેલ છૂટયો હતો ત્યારે ધાંગધ્રા ડીવાયએસપી અને પી.આઈ પી.એસ.આઈ સહિતના કાફલાએ ગણતરીના દિવસોમાં પકડી પાડવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલ અવારનવાર વિવાદ એમાં રહેલી છે જેમાં સબજેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતી કેદીઓ નાસી છૂટવાના બનાવો બનતા જ રહે છે ત્યારે થોડા દિવસ પહેલા ધાંગધ્રા સબજેલમાંથી હત્યાની કોશિશના ગુનામાં સજા ભોગવતો કેદી ને નાસી છુટતાં જેલ વિભાગ દ્વારા પોલીસ તંત્રને જાણકારી આપવામાં આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસ પહેલા ધાંગધ્રા સબજેલ ના અત્યાર ના ગુનામાં સજા ભોગવી રહેલા કેદી તોસીફ રહેમતો ભાઈ ઉમર વર્ષ 21 મોડીરાત્રીના સબ જેલની દીવાલ કૂદી અને નાસી છુટ્યો હતો જ્યાં તેની જાણ અન્ય કેદીઓને છતાં ઝાલા વિભાગ અને ઝેરિલા સાપને જાણકારી આપવા દોડધામ મચી જવા પામી હતી ત્યારે ઝીણવટ ભરી તપાસ કરી અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવતા પોતાના ઘરે જ હોવાની બાતમીના આધારે ઘરેથી ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.