ભુજ શહેર જી કે જનરલ હોસ્પિટલમાં આવેલી ઓડિટોરિયમ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ભુજ શહેર જી કે જનરલ હોસ્પિટલમાં આવેલી ઓડિટોરિયમ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત વક્તા કાજલઓઝોએ હાજરી આપી દર્શકોને પ્રોત્સાહિત કર્યા હતા જેમાં આ નિમિતે કોઈ પણ યુથ હોય તમે એવું શું આપી શકો જે તેમની સાથે કનેક્ટ થાય અને આ દરમિયાન કાજલઓઝોએ સમાજ માં પરંપરા બાબતે અને સ્ટ્રેશ ઘટાડવા માટેના જેવા અનેક મુદા પર ચર્ચા કરી હતી જેમાં આ નિમિતે કાજલઓઝા સાથે બહોળી સંખ્યામાં જોડાયા હતા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.