58 હજારના તેલની મહેસાણાથી રાજકોટ પહોંચે તેનાથી પહેલા જ થઈ ગઈ ચોરી


મળતી માહિતી મુજબ: જય ગુરુદેવ રોડલાઇન્સના નામથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા નૈમિષ પ્રફુલ્લભાઇ રાજવીરે નોંધાવાયેલા ગુના અનુસાર મહેસાણાની ઓઝોન પ્રોક્રોન નામની પેઢીએ ટ્રાન્સપોર્ટ મારફત રૂ.58,850ના તેલના ટીન રાજકોટ મોકલવા આપ્યા હતા. દરમિયાન ટ્રક ગત તા.14ની રાત્રીના મહેસાણાથી રાજકોટ જઈ રહ્યો હતો. તા.15ની સવારે ટ્રક રાજકોટ પહોંચ્યો ત્યારે તાલપત્રી તૂટેલી જોવા મળી હતી. તપાસ કરતા તેમાં તેલના ટીન જોવા મળ્યા ન હતા. કોઇ ચોરી ગયાની ખબર પડતાં ગુનો નોંધાયો