ભાવનગર/ સ્મોલ ફાયનાન્સનો કર્મચારી લૂંટાયો

ગંભીરસિંહ નામનો કર્મચારી લૂંટાયો બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો 1 લાખથી વધુની લૂંટ કરી ફરાર થયેલ. શહેરના જમનાકુંડ વિસ્તારની ઘટના છે. એસપી, એએસપી, સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો.

રીપોર્ટર ,એજાદ સેખ