માધાપરમાં કાલ્પનિક કોરોનાના ડરથી આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

(ભુજ) ભુજ તાલુકાના માધાપર ગામે 2 દિવસથી તાવ આવી જતાં કોરોના હોવાનું સમજીને ગાંગજી મેઘજી મહેશ્વરી(ઉ.વ.59) નામના આધેડે ગળેફાંસો ખાઈ જીવક ટૂંકાવ્યું