સુરેન્દ્રનગર જિલ્લાના જનસાળી ગામે સરપંચ અને તાલુકા સદસ્ય દ્વારા રોડ રસ્તા રીપેરીંગનું કામ કરવામાં આવ્યું

લીંબડી તાલુકાના જનસાળી ગામે અતિ બિસ્માર હાલતમાં રાજકોટ અમદાવાદ હાઇવે થી જોડતો જનસાળી ગામનો રોડ

સરપંચ શ્રી વિજયભાઈ અને તાલુકા પંચાયતના સદસ્ય

ગગજી ભાઈ દ્વારા રસ્તા રીપેરીંગ નુ કામ કરવામાં આવ્યું

હડાળા અને બળોલ ગામ ને જોડતો રોડ આજે એક તંત્ર દ્વારા નહીં અને એક સરપંચ દ્વારા રસ્તા રીપેરીંગનું કામ હાથ ધરવામાં આવ્યું હજુ સુધી જનસાળિ ગામ થી પસાર થતો રોડ અને હડાળા અને બળોલ ગામ ને જોડતો રોડ અતી બીસમાર હાલતમાં

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી સુરેન્દ્રનગર 9016979696