ભુજમાં વિરામ હોટલ ખાતે પ્રેસકોન્ફરન્સનું કાર્યક્ર્મ યોજવામાં આવ્યું
ભુજ શહેરની વિરામ હોટલ ખાતે એક પ્રેસકોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રેસકોન્ફરન્સ રાખવાનો મુખ્ય ઉદેશ ગુજરાત રાજ્ય નાટ્ય સંગીત એકેડમી પ્રયોજિત સરકાર શ્રી જે આયોજિત કરી રહે છે તે માટે આ આયોજન ફક્ત સરકારી કાર્યક્રમો બની રહે પરંતુ બાહોળા વર્ગ સુધી પહોચે અને કચ્છમાં કાર્યરત લોકશાહી અને શિક્ષણક્ષેત્રે જે સંસ્થાઓ સંકળાયેલી છે તે લોકોને પણ આ કાર્યક્ર્મમાં સાંક્ળી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેમાં સહયોગી સંસ્થાઓમા,અખિલ કચ્છ ચારણ સભા,કચ્છ યુવક સંઘ મુંબઈ,કચ્છ જિલ્લા રાજપૂત સભા,શિવશક્તિ સ્ટડી સર્કલ ભુજ, માલધારી મંગલ મંદીર ભૂજોડી,કચ્છ ડેવલોપમેન્ટ કાઉન્સીલ અમદાવાદ,વાગડ બે ચોવીસી સ્થાનિક મંડળ માધાપર, કચ્છ ઈતિહાસ પરિષદ,સંસ્કાર ભારતી અને સામાજિક સેવા ટ્રસ્ટ જેવી સંસ્થાઓ આ કાર્યક્ર્મને સફળ બનાવવા કાર્યરત રહેશે .
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.