લુંટના ગુનાનો ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા ગંગાજળીયા પોવીસ


ભાવનગર શહેર ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારના જમનાકુંડ યોક પાટીના ડેલા સામે
બનેલ લુંટના બનાવની અનડિટેક્ટ ફરીયાદ ફરીયાદી ગંભીરસિંહ મનુભાઇ પરમાર (કલેક્શન ઓફીસર ઉજીવન સ્મોલ ફાઇનાન્સ બેંક લી) રહે આનંદનગર ભાવનગરવાળાએ ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં ૧૭૩૪/ર૦ર૦ ઇ.પી.કોક. ૩૯ર.૩૯૭.૩૪ તથા જીપીખએક્ટ ક.૧૩૫ મુજબથી ગત તા.૧૮/૦૯/ર૦ર૦ ના ક: ૧૫/૪૫ વાગ્યે રજીસ્ટર કરાવેલ હોય જે ગંભીર બનેલ બનાવને ધ્યાને લઇ ભાવનગર રેન્જ ના પોલીસ મહાનિરિક્ષક શ્રી ખશોકકુમાર યાધ્વ સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા મધ્દનિશ પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન સાહેબનાનોની સુયના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. ડી.જી.પટેલ સાહેબનાઓ તથા લોકલ ક્રાઇમ બ્રાંયના પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા સાહેબની સુચના હેઠળ લોકલ કાઇમ બ્રાંય તથા ગંગાજળીયા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફની ટીમ બનાવી ગુન્કો ખઆયરી નાસી છુટેલ બે અજાણ્યા ઇસમોને ટેકનીકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ગણત્રીના કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે. આ કામે પકડાયેલ આરોપી થકી તેને ગુન્કો કરવામાં મઘ્દ કરનાર અસ્માબેન ડો/ખઓ ખયુબભાઇ પઠાણ રહે જમનાકુંડ ફીરદોશ સોસા. ભાવનગરવાળી કે જેના ધરે ફરીયાદી નાણા લેવા માટે ગયેલ હોય અને ખસ્માબેને ખારોપીને ફોન કરી પાર્ટી નાણા લઇ તેના ધરેથી રવાના થયેલ છે તેની જાણ કરી ગુનો કરવામા મધ્દ કર્યાનુ તપાસ દરમ્યાન ખુલવા પામેલ છે. જેથી ખા અસ્માબેનને હસ્તગત કરી કોવિડ ટેસ્ટ કરાવેલ હોય જે રિપોર્ટ આવ્યેથી અટક કરવા ઉપર બાકી છે.
રિકવર મુદ્દામાલ
(૧) રોકડા રૂપિયા ૩૦૭૦૦/-
(ર) પ્રિન્ટીંગ ટેબલેટ (મશીન) કિ.રૂ. ૩૦,૦૦૦/-
આરોપીના નામ:-
(૧) અલ્તાફ ઉર્ડે બાધ્ચાહ અબાસનભાઇ બામેલમ જાતે આરબ ઉ.વ.ર૪ રહે. પાલીતણા ગોરાવાડી
પો.સ્ટઃ ઓફીસ સામે જીભાવનગર
(ર) મનોજ ઉર્ફે ગોગો ચંદુભાઇ રાઠોડ જાતે જોગી રાવળ ઉ.વ-ર૧ રહે ત્રીમુખી હનુમાનજી મંદિર પાસે
જનતાનગર મફતનગર ભાવનગર ખામ ઉપરોક્ત નંબર/કલમનો અન કીટેક્ટ ગુનો ડીટેક્ટ કરવામા ભાવનગર લોકલ કાઇમ બ્રાંચ તથા ગંગાજળીયા પોલીસને સફળતા મળેલ છે.