અમરગઢ પાટિયા પાસે નિરોણા ગામમાં કોઈ સાત અજાણ્યા ઈસમોની ટોળીએ લૂટ મચાવી

ભુજ અમરગઢ પાટિયા નજીક જોધપુરની સાઈટ પર સાત અજાણ્યા ઇસમો જિપમાં આવીને  હાજર લેબરોને જાનથી મારી નાખવાની ધમકીનો કિસ્સો સામે આવ્યો  છે મળેલ વિગતો અનુસાર અમરગઢ કરણીમાતા કંટ્રકશન કંપની ની સાઇટ પર ૨૫ થી 30 વર્ષની વયના છ થી સાત અજાણ્યા ઇસમો એક જીપમાં આવીને મેળા પ્રસંગે મનોરંજન માટે ઉપયોગી એર ગન તથા લાકડી હાજર રહેલા લેબરો જાનથી મારી નાખવાની ધમકી આપી સિમેન્ટની બોરી નં.૭૦ રૂ.૧૮૯૦૦ /-તેમજ લોખંડની પ્લેટ નં.૧૦ ,કટર મશીન ,પ્લાસ્ટિકની ટાંકી સહિત ૭૨૪૦૦/-ની ચોર કરીને  લઈ ગયા.તેમજ દેવ ભૂમિ દ્વારકાના મોટા કાલાવડના હેમંતભાઈ ડાડુભાઈ ચાવણા અને વિઠલભાઈ સ્વાદસભાઈ સિસોટીયા જે કારમાં બેઠા હતા. તે કાર નંબર .જી.જે૬૭૫ ૨૧ સાથે ટક્કર મારતા નુકસાની પહોચાડી  હતી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *