સોનગઢ ગામમાં રહેતી એક મહિલાનું વિજળી પડતા મોત : પોલીસમાં ફરિયાદ

સોનગઢ ગામમાં રહેતી એક મહિલાનું વિજળી પડતા મોત થાનગઢ પોલીસ મથકે વીજળી પડતા મહિલાના મોતની ફરિયાદ નોંધાઇ છે. ફરીયાદી પ્રતાપભાઇ શાન્તુભાઇ જાતવડા કાઠી (ઉવ.22 રહે.સોનગઢ તા.થાનગઢ)એ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.19/09 ના સાંજે 7 વાગ્યાના સોનગઢ ગામે મરણ જનાર ઇન્દુબેન વા.ઓ. શાન્તુભાઇ જાતવડા કાઠી ઉવ.45 ધંધો ધરકામ રહે.સોનગઢ તા.થાનગઢ ના મરણજનાર ઇન્દુબેન વા.ઓ. શાન્તુભાઇ જાતવડા કાઠી ઉવ.45 ધંધો ધરકામ રહે.સોનગઢ તા.થાનગઢ વાળાઓ પોતાના ફળીયામાં ભેસ બાંધેલ હોય જે ભેસને ધાંસ નાખવા જતા વરસાદી માહોલ હોય જેથી મરણજનાર પર અચાનક વીજળી પડતા બેભાન થઇ જતા સારવારમાં સ.હો. લાવતા ફરજ પરના ડો.સા.એ મરણ જાહેર કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. એન.પી.ચાવડા થાનગઢ પો.સ્ટે. નાઓ કરે છે.