ગુજરાતમાં નવરાત્રી અને જાહેર કાર્યક્રમોની ઉજવણીને લઈને માર્ગદર્શિકા જાહેર

ગરબાની મંજૂરી મળી નથી. રાજયમાં ક્યાંય પણ ગરબા નહીં રમાય માત્ર આરતીથી જ સંતોષ માનજો. ખુલ્લી જગ્યામાં પણ ગરબાની મંજૂરી નહીં. માત્ર પુજા આરતી જ કરવામાં આવશે. મુર્તિ ની સ્થાપના માટે પણ તંત્રની મંજૂરી જરૂરી રહેશે. 200 થી વધુ લોકો ભેગા થઈ શકશે પણ માત્ર 1 કલાક માટે..

રિપોર્ટ બાય રવીલાલ કેરા