કેરા ગામે લાઇટ ની સમસ્યા થી લોકો બન્યા ત્રસ્ત

paschim-gujarat-vij-company-ltd-keshod-junagadh-electricity-suppliers-ir0gu7w4sz

copy image

કેરા ગામે લાઈલ ના પ્રોબલમ થી ગ્રામ વાસીઓ હેરાન પરેશાન થયા.અનેક વાર રજૂઆત કર્યા બાદ પણ આંખ આડા કાન GB દ્વારા સરખું કામ ક્યારે કરવામાં આવેસે તે ગ્રામ જનોને સમજાતું નથી. દહિસરા કાપડિયા સાહેબ સાથે સંપર્ક કરતાં વારે ગડી એ એકજ જવાબ સાંભળવા મળે છે કે જોવડાવી લઉં છું રજૂઆત બાદ ૩ દિવસ લાઇટ બરોબર ચાલે અને પછી જેમ હતું તેમ દિવસમાં ૪ થી ૫ વાર ગામ લાઇટ જતી રહે છે આ બાબતે તાત્કાલિક ધોરણે ધ્યાન દોરવામાં આવે તેવી ગ્રામ જનો ની માંગ ઉઠવા પામી છે કેરા ગામે GB ની રજૂઆત કોને કરવી ત્યાં કોઈ જવાબ દાર વ્યક્તિ પણ જોવા નથી મળતા.તો કેરા ગામનો વિકાસ પણ આભેરાઈએ ચડી ગયો છે તો આખરે આ બધી પરેશાની થી ગામ લોકો ને ક્યારે છુટકારો મળશે કે નહિ મળે એ જોવાનું રહ્યું

રિપોર્ટ બાય રવીલાલ હિરાણી કેરા