વાઇરલ થતાં વિડીયોના સોલા પોલીસે પોલિસ કર્મી વિરુદ્ધ પણ દારૂ પીધેલાનો ગુનો નોંધ્યો
અમદાવાદમાં પોલીસ કર્મીને માર મારતો વિડીયો બહાર આવી રહ્યું છે. આ બનાવ સામેચંદલોડિયામાં મોડી રાતે બન્યો હતો. આ ઘટનામાં પોલીસ પર હુમલાને લઈને સોલા પોલીસે દાખલ કર્યો. ગુનોપોલીસ કર્મી સુનિલ ચૌહાણ અને સ્થાનિકો વચ્ચે થયું હતું ઘર્ષણ. જેના મુદ્દે સોલા પોલિસે વિડીયોને આધિન 6 લોકોની કરી હતી અટકાયત. સોલા પોલીસે પોલિસ કર્મી વિરુદ્ધ પણ દારૂ પીધેલાનો ગુનો નોંધાયેલ છે.
-મળતી માહિતી અનુસાર