ભુજ શહેરના હજીરા શેરી ફતેહ મામદના હજીરા પાસે ત્રણ શખ્સોએ કરી મારા મારી.

તા.15.2.18 : નો બનાવ

ભુજ શહેરના હજીરા શેરી ફતેહ મામદના હજીરા પાસે હુશેન ઇબ્રાહીમ ચાનીયા,ઇમરાન ઇસ્માઇલ ચાનીયા,ફૈજલ ઇસાક પઠાણ રહે, ત્રણે નોતિયાર શેરી વાળાઓની ભત્રીજી સુલેમાન આમદ સરકી ના કેબીને પૌવા લેવા ગયેલ જે પૌવા ઓછા હોતા પાછા આપેલ જે બાબતે આ ત્રણે શખ્સોએ સુલેમાન આમદ સરકી ની કેબીને જઇ તેની સાથે બોલાચાલી જગડો કરી તેને ધબુશટનો માર મારી ગાળો આપી હુશેન ઇબ્રાહીમ ચાનીયાએ હાથમાં લોખંડનો પાઇપ રાખી સુલેમાન આમદ સરકીને મારી નાખવાની ધમકી આપી ધકામુકીમાં કેબીનામાં નુકશાન કરી ગુન્હો કર્યો ત્યાર બાદ ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *