ભાભી પર દુષ્કર્મ આચરનાર દેરની ફરિયાદ, જેલના પાછળ ધકેલાયું

હાલમાં વધતાં જતાં કેસોનેના આધારે પેલા કરતાં આજના ગુનાની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. હવે ધીમે ધીમે ગુજરતમાં પણ ગુનાનો પ્રમાણ વધતો જાય છે ત્યારે બે દિવસ પૂર્વે ઇન્દીરાનગરમાં રહેતી પરિણીતા સાથે તેના દિયરે 6 દિવસ સુધી અવાર નવાર દુષ્કર્મ આચરી તેણી તથા તેણીના ભાઇને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વરતેજ પોલીસમાં નોંધાવી હતી જેના આરોપીને પોલીસે અટક કરી તેના કોરોના રીપોર્ટ કરાવેલ જે નેગેટીવ આવતા તેને જેલ હવાલે કરાયો છે.

-સૂત્રો અનુસાર