બ્રીટનમા નવેમ્બરથી કોરોનની રસી આપવાની તૈયારી જ્યારે ભારતમાં ડિજિટલ-વે થી મળશે રસી….

હાલમાં કોરોનાના કારણે સમાચાર મળતા બ્રીટનમા સરકારે કોરોનની વેક્સિન આપવાવાની પ્રક્રિયા સરકારે શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં હોસ્પિટલના સ્ટાફને ઓક્સફર્ડ યુનિવર્સિટિએ પહેલો જથો સોંપી દેશે. ત્યારે ભારતમાં મોદી સરકારે કોરોનની વેક્સિન ડિજિટલ-વે થી આપવાની તૈયારી ચાલુ કરી છે. કોરોનની વેક્સિન ચૂંટણીની સિસ્ટમની જેમજ એક સિસ્ટમથી આપવામાં આવશે. આ સિસ્ટમથી જાણી શકાશે કે કેટલા સુધી રસી પહોંચી છે, અને કેટલા લોકો સુધી રસી બાકી છે. વિકે પોલના કહેવા પ્રમાણે આ રસીને તબક્કાવાર આપવામાં આવશે. એટ્લે કે પ્રથમ ઉચ્ચ તબક્કામાં પોલીસ કર્મી, સ્વાસ્થય કર્મી જેવા જોખમી વ્યકિઓને આપવામાં આવશે છે.
-માહિતી અનુસાર