આદિપુરમાં આકડાનો જુગાર રમાડતો એક શખ્સ ઝડપાયો.
આદિપુરમાં રેલ્વે ફાટક નજીક આકડાનો જુગાર રમાડતો એક શખ્સને પોલીસે રૂ. ૧૦૦૦ /-ની રોકડા સાથે ઝડપી પાડ્યો હતો . આદિપુર પોલીસે મળેલ વિગતો મુજબ જણાવ્યુ હતું કે ,શહેર પાસે રાજવી ફાટક નજીક આકડાનો જુગાર રમાડતા શીરૂમલ ખીલુમલ ટિકિયાણી (રહે .અંતરજાળ )ને રોકડા રૂ .૧૦૦૦ /- એક મોબાઇલ સહિત કુલ રૂ. ૨૦૦૦ /-ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો .
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.