ભચાઉ તાલુકાના આધોઈ ગામમાં ૫૦ હજારની લૂટ .
ભચાઉ તાલુકાનાં આધોઈના ઉદેપુરમાં ગુનેહગારોએ એક મકાનને નિશાન બનાવીને રૂ.૪૯૬૦૦ /-મલમતા લૂટ કરીને લઈ ગયા. સામાખીયારી પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે આધોઈના ઉદેપુરમાં રહેતા અખઇભાઇ પમાભાઈ હાથિયાણી (ઉ .વ . ૭૮ )ના બંદ ઘરને ગુનહગારોએ નિશાન બનાવીને તાડા તોડીને ૨૨ હજાર રોકડા ,વિટીઓ ,ચેન ,પોચી ,ઓમકાર સહિત કુલ રૂ , ૪૯૬૦૦ /-ની મલમાતા લૂટ કરીને લઈ ગયા હતા . વૃદ્ધ દંપતી એકલા રહે છે . દીકરો મુંબઈ છે .દીકરીના લગ્ન થઈ છે .અહી તેઓ એકલા રહે છે . તેવામાં તે વાડીએ જતાં પાછળથી ગુનહગારોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો . પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે .
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.