માંડવી મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ એન ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ માસ્ક વિતરણ કરવામાં આવ્યા

માંડવી મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ એન ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ માંડવી મસ્કા પોલીસ ચોકી મધ્યે સવારે તેમજ સાંજના સમયે જરૂરત મંદ માણસોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.આ અંગે આર ડી ગરવા પી.એસ.આઈ એડી ઘાસુરા તેમજ સ્ટાફ લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોહિતભાઈ ફલજીભાઈ મહિપાલસિંહ અશ્વિનભાઈ તેમજ નયનાબેન વર્ષાબેન આશાબેન ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર દર્શન સોની દયાપર )