મેઘપર બોરીચીમાં પાંચ મહિલાને જુગાર રમતી ૩૨૫૪૦ રોકડા સાથે પકડાઈ
અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીન્સી નેન્સી રેસિડેન્સીમાં ગંજી- પાનાનો જુગાર રમતી ૫ મહિલાઓને પોલીસે રૂ. ૩૨૫૪૦ રોકડા સાથે પકડી પાડી હતી. અંજાર પોલીસને મળતી વિગતો મુજબ જણાવ્યુ હતું કે, મેઘપર બોરીચીની નેન્સી રેસીડેન્સીમાં ગંજી પાનાનો જુગાર રમતા પુનજીબેન કાંતિલાલ પ્રજાપતિ, ક્રિષ્નાબેન ઓમપ્રકાશ ખોભર, જયશ્રીબેન સાહિલ વસાવડા, ઉષાબેન સુરેશ પ્રજાપતિ અને જયશ્રીબેન વિનોદ ઠક્કરને રોકડા રૂ. ૩૨૫૪૦ સાથે ઝડપી પાડી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથે ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.