બાઇક ચલાવતા લૂખ્ખા તત્વોનો દિવસેને દિવસે વધતો ત્રાસ
copy image

કેરા ગામે ફુલ સ્પીડેમાં બાઇકો ચલાવતા લૂખ્ખા તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. તેમાં ખાસ કેરા બસસ્ટેશન થી લઈ અને ઉપર AXIS બૅન્ક સુધીના રોડ પર મંદિરો અને શાક માકેટ હોવાથી લોકોની અવરજવર પણ વધારો હોય છે. તેમાં મીઠાની ઓવરલોડ ટ્રકો પણ પમદૂત બનીને ચાલે છે. જેમાં ફુલ સ્પીડમાં બાઇકો ચલાવતા લોકોના જીવ પણ અધ્ધર થઈ જાય છે. તો કોઈકનો જીવ જાય તે પહેલા પોલિસ કાર્યવાહી કરે તેવી ગામ લોકોની માંગ પેલા પણ લોકો દ્વારા બાઇક ચાલકોને લઈ માંગ ઉઠી હતી પણ કોઈ પગલાં લેવાતા નથી.
-મળતી માહિતી