ઠંડીનું પ્રમાણ વધતા ગરમ વસ્ત્રોમાં ઘરાકી જોવા મળી.

thandi-23

ઑચિંતા વાતાવરણમાં બદલાવ આવતાં ઠંડીના વધતાં પ્રમાણમાં ગરમ વસ્તુઓની ખરીદીમાં પણ વધારો જોવા મળ્યો છે. રોડ પર બેસતા વેપારી પાસે ગરમ વસ્ત્રોની ખરીદીમાં ભીડ જોવા મળી હતી.

-મળતી માહિતી