માનનીય શ્રી સુરેશભાઈ અરજણભાઈ મહેશ્વરી સમાજ તથા કેરા ગામનું ગૌરવ.

માનનીય શ્રી સુરેશભાઈ અરજણભાઈ મહેશ્વરી તે અધિક જિલ્લા સરકારી વકીલશ્રી તથા એડી.પબ્લિક પ્રોસિક્યુટર ની કચ્છ જીલ્લા માટે સાંસદ અને ધારાસભ્યો સામે કેસ ચલાવવા માટે ગુજરાત સરકારશ્રી દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક થતા સમાજ તથા કેરા ગામનું ગૌરવ વધારેલ કોઈ તે બદલ તેઓશ્રીનું સન્માન કરવામાં શ્રી કેરા મહેશ્વરી સમાજના આગેવાનો,શ્રી કેરા મહેશ્વરી યુવા સંઘ તથા શ્રી કેરા મહેશ્વરી સેવા સંગઠન દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે સમાજના વિવિધ હોદ્દેદાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહી આનંદની અભિવ્યક્તિ કરેલ અને ભવિષ્ય માં ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવેલ. આ પ્રસંગે સુરેશભાઈ મહેશ્વરીએ આભાર વ્યક્ત કરેલ .અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેશભાઈ મહેશ્વરીએ નાની વયમાં વકીલ ક્ષેત્રે ખૂબ જ નામના મેળવેલ છે અને અનેક ચર્ચાસ્પદ કેસોનો નીચોળ લખેલ છે.

મળતી માહિતી