મૂળ ઠંડીના દિવસો બાકી છે ત્યારે શિયાળાની સવારના મોર્નિંગ વોક શરૂ.

કારતક મહિનો બેસતાની સાથે કચ્છ પર ઠંડી એ પગ જમાવવાની શરૂઆત કરી છે. ત્યારે નવા વર્ષના પહેલા જ સપ્તાહમાં નલિયામાં પારો ૧૦ ડિગ્રી નીચે સરકી ગયો છે. હજુ તો મુળ ઠંડીના દિવસો બાકી છે ! ત્યારે હમીસર અને ભુજીયા ની સાક્ષીએ તબિયત પ્રત્યે સજાગ વર્ગના કોરોના થી બચવા ઉકાળો પીવે છે અને મોર્નિંગ વોક કરે છે.

-મળતી માહિતી