ભુજ જનતાં ઘરની નીચે જુગાર નો અડ્ડો ધમધમે છે.

ભુજના જનતાંઘરની નીચેના ભાગે જુગારનો અડ્ડો ચાલે છે, અને જ્યાં રોજબરોજ ગણા લોકોની અવરજવર રહે છે. આ બાબતે એક વ્યક્તિ દ્વારા અવાજ ઉઠાવ્યો ત્યારે તે વ્યક્તિ સાથે તે અસમાજિક તત્વો દ્વારા મારમાર કરવામાં આવી અને પથ્થર થી હુમલો પણ કરાયો.

રિપોર્ટ બાય :- તેજશ પરમાર