રૈયા ચોકડી પાસે પ્રકાશ સોસાયટીમાં રહેતા એકાઉન્ટન્ટએ ઝેરી દવા પીધી.


રૈયા ચોકડી પાસેની પ્રકાશ સોસાયટીની આ ઘટના સામે આવી છે કે, આ સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ મોહનભાઈ મહેતા (જૈન, ઉ.36) નામના વ્યક્તિ જે એકાઉન્ટન્ટનું કામ કરે છે તેમણે ઝેરી દવા પી જતાં તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. ચિરાગભાઈને સંતાનમાં બે દીકરી છે અને તેની પત્નીનું નામ મેઘાબેન છે. તેની સાથે કોઇ બાબતે બોલાચાલી થતાં ખોટું લાગી આવતાં આ પગલુ ભર્યું હતું.
-મળતી માહિતી મુજબ