માંડવી તાલુકાનાં રામપર ગામે એક શખ્સને ગે.કા. કેફી પીણું પીધેલી હાલતમાં ગઢશીશા પોલીસે પકડી પાડ્યો.

તા. ૨૫/૦૨/૨૦૧૮નો બનાવ

માંડવી તાલુકાનાં રામપર ગામે રામજી ઉર્ફે વંકો સીધીક કોલી (ઉ.વ.૨૦ રહે રામપર)નામના શખ્સે ગે.કા. રીતે વગર પાસ મરમીતે કેફી પીણું પીધેલ હાલતમાં ગઢશીશા પોલીસે પકડી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *