ભુજમાં બી.કે.ટી કંપની સામે બાવળોની ઝાડી માથી એક શખ્સ દેશી દારૂ અને કોથળી નંગ -૧૬ લિટર આશરે ૩ કિં. રૂ. ૬૦ /-મુદ્દામાલ સાથે પધ્ધર પોલીસે ઝડપી પાડ્યો
ભુજમાં બી.કે.ટી કંપની સામે બાવળોની ઝાડીમાં શિવા સંકર ધનગર (ઉ.વ.૩૦ )નામના શખ્સે ગે.કા. રીતે પાસ પરમિટ વગર દેશી દારૂ અને કોથળી નંગ -૧૬ લિટર આશરે ૩ કિં. રૂ. ૬૦ /-મુદ્દામાલ વેચાણ અર્થે પોતાના કબ્જામાં રાખી રેઈડ દરમ્યાન પધ્ધર પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.