લીમડા વાળા ફળિયાને જાહેર રસ્તા ઉપર 2 ફૂટ દબાણ કરી અને હાલ 14 માં નાણાં પંચ માં થી બનેલો રોડ તોડી કર્યો સરકારને મોટો નુકશાન

જખૌ લીમડા વાળા ફળિયા માં નવા મકાન માં ગેરકાયદેસર દબાણ કરી હિરાગર ભાઈ ગોસ્વામી દ્વારા મકાન પાયા ની આગળ  લીમડા ફળિયા ને જાહેર રસ્તા ઉપર 2 ફૂટ દબાણ કરી અને હાલ 14 માં નાણાં પંચ માં થી બનેલો રોડ પણ તોડી પાડી સરકાર શ્રી ની મંજુરી લીધા વગર સરકારી મિલકત ને નુકસાન કરેલ હતો

અને લીમડા વાળા ફળિયા માં  100. વર્ષ જૂનો લીમડા નો વૃક્ષ કોઈ તંત્ર ની મંજુરી લીધા વગર પ્રાંત વૃક્ષ તોડી પાડવા માં આવ્યું હતું તે બાબતે  જખૌ જૂથ ગ્રામ પંચાયત  ના  તલાટી શ્રી જગદીશ  સિહ જાડેજા ને રમીલાબેન લાલકા  તલાટી શ્રી કને રજૂઆત દબાણ દૂર  અને જાહેર રસ્તા પર સોસ પાણી ખાડો બંદ કરવાની રજૂઆત કરી હતી અને તલાટી શ્રી જગદીશ સિહ જાડેજા તપાસ કરવા આવ્યા હતા અને ઊલટાનું  દબાણ કરવા વાળા ને દબાણ દૂર કરવા ના બદલે એમને સાઠ ગઠ કરી હતી

રમીલાબેન અને રમીલાબેન ના પરિવાર ઉપર આ રજૂઆત પાછી ખેચી લયો અને અને હજી દબાણ કરશું એવા શબ્દો હીરાગર ભાઈ ગોસ્વામી ના પરિવાર ના મંગળા બેન આરતીબેન અને ઉપેન ભાઈ દદાગીરી  કરી હતી તે બાબતે રમીલા બેન.  દ્વારા ઉચ કક્ષા એ રજૂઆત કરી હતી અને પોતાના પરિવાર ને પોતાના ઉપર આવા 

તત્વો દ્વારા હુમલો કરશે તે બાબતે અને.સરકારી રસ્તા તોડી પાડવા ના બદલે  અને સરકારી મિલકત ને નુકસાન કરવા વાળા ઉપર ધારા. ધોરણ મુજબ કાયદેસર કરવા જખૌ  પોલીસ સ્ટેશન  માં ફરિયાદ કરી હતી.

રિપોર્ટ બાય: જતિન લાલકા