નલિયા મામલતદાર કચેરી માં માસ્ક પહેર્યા વગર ખૂલે આમ થઈ રહ્યો છે નિયમોનો ભંગ

મામલતદાર કચેરી નલિયા માં માસ્ક ન પહેરી ખૂલે આમ નિયમ નો ભંગ કરી અને. પૂરા સ્ટાફ દ્વાર મેચ્ રમતા સામે આવ્યા હતા. નાયબ મામલેદાર ને માસ્ક ન પહેરવા ઉપર દંડ લોકો કને વાસુસ્લ કરવાનું જવાબદારી સોંપવામાં આવી છે પણ મામલતદાર સામે માસ્ક ન પહેરી ને નિયમ નો ભંગ કરતા ખબર પડી હતી. અને એમને સરકાર નો કઈ  નિયમ લાગુ નથી પડતાં ? સરકાર કોરોના કોવિડ ના સખ્ત ઘટાડવા ના પ્રયાસ કરી રઈ છે અને આવા અધિકારી દ્વારા નિયમનો ખૂલે  આમ ભંગ કરી રહ્યા છે તેમના ઉપર તંત્ર સુ પગલા નઈ લે? નાયબ મામલતદાર એ કચ્છ કરે ન્યૂઝ  ના રિપોર્ટર જતીન લાલકા દ્વારા માસ્ક નીચે પડી જતાં . માસ્ક મોઢા ઉપર ન હોત્તા તેમને નિયમ અનુસાર દંડ ની રકમ સરકાર ના નિયમ અનુસાર ભરપાઈ કર્યો પણ આવા અધિકારી દ્વારા માસ્ક  ન પહેરી કોવીડ ના નિયમ નો ખૂલે આમ  ભંગ કરવામાં આવ્યું છે તો તેમના ઉપર ધારા 188  લાગુ નહિ કરવા માં આવે ? તેમના પાસે દંડ વસૂલ નહિ કરવા આવે?