ચેતવણી: કોઈ પણ વ્યક્તિઓએ ફંકશન માં જતાં પહેલા પોતાના ઘરની તકેદારી રાખવી

ભુજ:રોયલ સિટી પ્લોટ નંબર 79 ના રહેવાસી કુંભાર કાસમભાઈ સીદીકના ઘરમાં થઈ ચોરી  લગ્ન માંથી પરત ફરતા ઘર અને દુકાનમાં તસ્કરો કરી ગયા ચોરી ઘર માંથી અંદાજે રૂ.70,000 ની અને દુકાન માં અંદાજે રૂ.10,000  આમ અંદાજે કિં રૂ.80,000 નો તસ્કરોએ કરી ગયા હાથ ફેરો. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. રિપોર્ટ બાય: કરણ વાઘેલા (ભુજ)