ભૂજમાં પોલીસ વાહને એક બાઇકને હડફેટે લીધો…

ભુજના ટાઉન હોલ પાસે એક શખ્સ પોતાની બાઇક થી જઇ રહ્યું હતું ત્યારે અચાનક પાછળથી આવતી એક ટાટા સુમો કે જેમાં પોલીસ અધિકારી અથવા કર્મચારી બેઠા હતા આ ટાટા સુમોમાં બેઠેલ પોલીસ અધિકારી કર્મચારીઓ અવનાર 15 તારીખની તૈયારીમાં એટલા મૂંઝવણમાં હતા કે આગળ જતી બાઇક નજર ન આવી અને અચાનક બાઇક ટર્ન લે તે પહેલાં પાછળથી આવતી ટાટા સુમો ટાઉનહોલ અને બહુમાળી પાસે ચકરા નજીક બાઇકને હડફેટે બાઇક ચાલક ગાયલ થયો હતો જેને પોલીસ વાહનમાં સારવાર માટે ખસેડાયું છે.