મોરબી: LCBએ ૧૮૦ બોટલ ઈંગ્લીશ શરાબ ભરી જઈ રહેલી સ્કોર્પિયો કારને ઝડપી પાડી: 1ની અટક

મોરબી: માળીયા (મી.) પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દેવ સોલ્ટ સામેથી વિદેશી શરાબનો જથ્થો ભરી જઈ રહેલી સ્કોર્પિયો કારને ઝડપી પાડી હતી. જેમાંથી વિદેશી શરાબની ૧૮૦ નંગ બોટલ સાથે 1 વ્યક્તિને કુલ કિં રૂ. ૬,૭૧,૫૦૦/- નાં મુદ્દામાલ સાથે LCB ટીમે અટક કરી છે.
-મળતી માહિતી મુજબ