PM મોદી ભૂજ પહોંચ્યા, ગુજરાતને આપશે 3 મોટી ભેટ, કચ્છમાં ખેડૂતો સાથે સાધશે સંવાદ

3a9bd15bba5f37b80dba522c6eeb1db12bb53b2078255a75d1e90e857926eb01

PM મોદી કચ્છના એક દિવસીય પ્રવાસે છે તે ભૂજ એરપોર્ટ પહોંચ્યા છે. વિવિધ ત્રણ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે જેમાં કચ્છના ગુંદિયાળી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન, કચ્છની સરહદ ડેરીના અત્યાધુનિક ડેરી પ્લાન્ટની પણ સ્થાપના અને કચ્છના ખાવડા નજીક હાઈબ્રિડ પાર્કની સ્થાપના કરશે.