PM મોદી પહોંચ્યા ધોરડોઃ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કરશે ખાતમૂહુર્ત

bc8cf259b2a3fa9d27b6bc529487d2a2f553c43ffad3e9e34943f74dcb88b87e

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છની એક દિવસની મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ધોરડોમાં આગમન થઈ ચૂક્યું છે. પીએમ મોદી ધોરડો ખાતે તૈયાર કરાયેલ વિલેજ થિમની પણ મુલાકાત લેશે. અહીં કચ્છની ગ્રામીણ ભાતીગળ સંસ્કૃતિ નિહાળશે. કચ્છનાં ગામડા, ભૂંગા અને તેની થિમ આધારિત તૈયાર કરાયેલ પાર્કની મુલાકાત લેશે.