શ્રી કુંદનલાલ ધોળકિયાની ૭મી પુણ્યતિથિ નિમિતે તેમની પ્રતિમાને હારારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી કુંદનભાઈની ૭મી પુણ્યતિથિ નિમિતે આ પ્રસંગે તેમની પ્રતિમાને હારારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ નિમિતે જ્ઞાતિજનના પ્રમુખ અને અન્યપ્રજાજનોએ તેમની પ્રતિમા પર હારારોપણ કર્યું હતું. કુંદનભાઈ એક ગાંધીવાદી,સરકારશ્રી નો કોઈ લાભ ન લેવા ચુસ્ત,નિષ્ઠાવાન અને પ્રમાણિક હતા. ભૂકંપ દરમિયાન ઘણા લોકોના મકાનોની તોડફોડ અને વિકટ પ્રશ્નો હતા. અને સરકારે કડક નિયમો બનાવીને લોકોને રઝડતા કરી દીધા હતા. ત્યારે શ્રી કુંદનભાઈએ ૧૦ દિવસ અનશન કરી આ પ્રશ્નોને હલ કર્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.