ભારાપરના યુવાન દલિત સરપંચશ્રી માયાભાઇ હત્યા કેસમાં હજુપણ કોઈ નિર્ણય સામે આવ્યો નથી. તો આમાં કોનો હાથ.?
ગુજરાત રાજયના જીલ્લે કચ્છના તાલુકે ભુજના પેટા ગામ ભારાપરના યુવાન દલિત સરપંચશ્રી માયાભાઇ થયેલ હત્યા તપાસ કરતાં હજુપણ કોઈ નિર્ણય સામે આવ્યો નથી. તો શું આમાં કોઈ રાજકર્ણિયનો હાથ છે કે, કોઈ મોટા માથાનો હાથ ખરો. ?
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર ૧૦: ૩૦ થી ૧૧: ૦૦