કચ્છના લોકલાડીલા યુવા સાંસદશ્રીના જન્મદિન નિમિતે અદાણી હોસ્પિટલ ભુજ મધ્યે થેલેસિમિયાના બાળકો માટે પંચગવ્ય દવા ફ્રી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છના લોકલાડીલા યુવા નેતા અને સાંસદશ્રીના જન્મદિન નિમિતે તેમના દ્વારા રોટરી વોલસીટી થેલેસિમિયા બાળકો માટે પંચગવ્ય દવા ફ્રી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો માટે ૨ મહિના સુધી પંચગવ્યની થેલેસિમિયાની દવા ફ્રી માં આપવામાં આવશે આ આર્યુવેદિક દવાઓ છે જેમાં બાળકોને લોહી ચડાવવું પડતું હોય છે જે આ દવાના કારણે દર મહિને જે લોહી ચડાવવું પડતું હોય છે તે ફીક્વન્સી ઓછી થાય છે અને બાળકોને સ્ફૂર્તિ રહે છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.