ભચાઉ તાલુકાનાં આધોઈ ગામે શાહુનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સની ધરપકડ.
ભચાઉ તાલુકાનાં અધોઈ ગામે શાહુનગર વિસ્તારમાં જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા રમેશ જેરામ દરજી,રમેશ રામચંદ્ર સોની,રામજી ધરમશી પટેલ,રહે બધા આધોઈ ને પૂર્વ કચ્છ L.C.B.ની ટીમે રેડ દરમ્યાન રોકડા,રૂ.૨૬.૯૦૦ /- ના મુદ્દામાલ સાથે ઝપાડ્યા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.