રાજકોટમાં હજુ કોરોના યથાવત: વધુ આઠનાં થયા મોત

રાજકોટ: રાજકોટમાં હજુ પણ કોરોના યથાવત રહ્યો છે.જ્યારે મંગળવારે 5 દર્દીઓનાં થયા છે મોત ત્યાર બાદ આજ રોજ વધુ આઠ દર્દીઓના મોત થયા છે.આરોગ્ય વિભાગે આજે સવારે જાહેર કરેલા બુલેટીનમાં રાજકોટ જિલ્લામાં વધુ આઠ નાં મોત થયા છે. 51 ધનવંતરી રથમાં સરેરાશ 126 ઓપીડી કેસ નોંધાયા છે. હેલ્પ સેન્ટરોમાં સરેરાશ 68ની OPD નોંધાઇ છે. 51 ટેસ્ટીંગ વાહનોમાં વધુ 858 વ્યકિતઓના એન્ટીજન ટેસ્ટ કરાયા છે. સરકારી-ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2147 બેડ ઉપલબ્ધ છે.આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 150 માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન કાર્યરત છે.
-મળતી માહિતી મુજબ