અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા તથા સારસ્વતમ સંચાલિત ICDS ઘટક દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે બેટી બચાઓ બેટી પઢાઓ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું .
અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા – તથા સારસ્વતમ સંચાલિત ICDS ઘટક મુન્દ્રા આયોજીત વિશ્વ મહિલા દિન તથા બેટી વધાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારે બેટી વધાવો અને બેટી પઢાઓનું જે યોજના બહાર પાડી છે. તે અંતર્ગત આ વિશ્વમહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી . સરકારે બેટી બચાઓ અને બેટી પઢાઓની યોજના બહાર પાડી છે. તેમ છતાં પણ દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે. જેથી દીકરીઓને ભણાવી- ગણાવી આગળ વધારવામાં આવે તો , સમાજને ઘણી મદદરૂપ થઈ શકે છે. જેથી આ આયોજન નિમિતે બેટી બચાઓ અને બેટી પઢાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.